Vansfoda families from Fichadi village
receiving the relief kit from VSSM
|
The rains and floods last month played havoc in the lives of hundreds of thousands of people. Mehsana’s Fichadi village was was overflowing with water, the constructions on the natural water vents to a very great extent resposible for the flooding of this village. The houses in the village were all flooded. The Vansfoda families who stayed in shanties were left with nothing, the winds blew away their homes and the water swept away their belongings.
The sarpanch and village leaders took an initiative and broke the walls of the construction hindering the water flow, allowing the waters to recede. VSSM’s relief kits reached the Vansfoda families giving them the basics to sustain until things got back to normal.
We are thankful to our well-wishers for the support they have provided to enable us to reach to the people in extreme need of help.
vssm દ્વારા મહેસાણા જીલ્લાના ફીંચડીગામમાં રહેતાં વાંસફોડા પરિવારોને રાહત સામગ્રી આપવામાં આવી.
Vansfoda Morambhai from Finchadi village receiving the relief kit from VSSM |
મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ફીંચડીગામમાં વાંસફોડા પરિવારો રહે. ૨૦૧૫ના જુલાઈ મહિનાના અંતમાં આવેલા વરસાદે ફીંચડીગામને પાણીથી ભરી દીધું. મૂળ તો વરસાદી પાણીના નિકાલ માટેનો કુદરતી રસ્તો અવરોધાયો હતો અને એટલે ગામમાં વરસાદી પાણીનું સ્તર વધી રહ્યું હતું. આખા ગામની દશા ખરાબ થઇ રહી તેમાં વિચરતા પરીવારોમાંના વાંસફોડા તો છાપરામાં રહે એમના છાપરાં તો પહેલાં પવને જ ઉડાળી મુક્યા અને બાકી હતું એના ઉપર પાણી ફરી વળ્યું. ગામના સરપંચ અને અન્ય આગેવાનોએ સમયસુચકતા વાપરી પાણીને અવરોધથી મારુતિ પ્લાન્ટની દીવાલ તોડી ત્યારે જતા ગામમાંથી પાણીનો નિકાલ થયો અને સૌને હાશ થઇ.
વાંસફોડા પરિવારોના છાપરાનું મીણીયું ઉડી ગયું અને ઘર વખરી પલળી ગઈ. vssm આ પરિવારોનો આધાર છે એટલે જ એમણે આપણને મદદ માટે કહ્યું. vssm સાથે સંકળાયેલા દાતાઓ જેઓ હમેશાં અમારી સાથે છે એમના કારણે જ અમે આ પરિવારોને સમયસર છાપરું ઢાંકવા તાડપત્રી, અનાજ, વાસણ અને અન્ય ચીજો પહોચાડી શક્યા. સૌનો આભાર..
Vansfoda Kavibhai from Finchadi village receiving the relief kit from VSSM |
Vansfoda Metiben from Finchadi village receiving the relief kit from VSSM |
No comments:
Post a Comment