Monday, 17 August 2015

The relief material by VSSM reach the Vansfoda family of Korda in Satalpur, Patan.


Vansfoda Bodabhai from Korda village receiving 
the relief kit from VSSM
The settlement of Vansfoda families staying in Korda village of Santalpur block in Patan was flooded if the waters from catchment areas accompanied with the inconsistent rains triggered flash floods in the region along with many other parts of Gujarat. These Vansfoda families are engaged in selling plastic house ware including buckets and tubs,  requiring them to move from place to place, spending more time in Patan. The torrential rains and floods not only swept away their shanties in Korda but also displaced them from Patan as well. 
When the families received the news that their homes in Korda were washed out they reached Korda. Whatever little they had owned was swept away, buying new tarpaulins was not possible. With no roof to take shelter they were in extremely bad condition. VSSM reached these families with the required relief material. The good and material they sell hasn’t been affected hence they should spring back to normal soon. The financial loss would have been more had their been an impact on the trading material. 
Vansfoda Manabhai from Korda village receiving 
the relief kit from VSSM

It is not for the first time such calamity has affected these families. Natural disaster keep happening and the most adversely affected groups are the ones who are reeling under poverty and marginalisation. These and many other families including themomadic families who have lost whatever little they cling to belong to some of the most marginalised sections of our society. Unless these groups aren’t pulled out of the vicious  cycle of poverty + marginalisation = suffering they will keep getting affected by both natural and man made calamities that strike. 

The picture is of the relief material provided to these families by VSSM. 


vssm દ્વારા પાટણના કોરડા ગામમાં રહેતાં વાંસફોડા પરિવારોને રાહત કીટ આપવામાં આવી 

Vansfoda Vasharambhai from Korda village receiving 
the relief kit from VSSM
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના કોયડાગામમાં રહેતા વાંસફોડા પરિવારો પ્લાસ્ટીકના તબકડા, ડોલ, ટબ વગેરે વેચવાનું કામ કરે. આ પરિવારો ધંધા અર્થે ગામ છોડી પાટણ આવીને રહ્યા હતાં અને વરસાદ ખુબ પડતા એમના કોયડામાં આવેલા છાપરામાં પાણી ભરાયા. સાથે સાથે વાવાઝોડાથી પ્લાસ્ટિક ઉડી ગયા. 

વળી પાટણમાં ધંધા અર્થે આવીને રહ્યાં ત્યાં પણ પાણીએ તારાજી સર્જી હતી. હાલત ખરાબ થઇ ગઈ હતી. ગામમાં બધું તારાજ થઇ ગયાનું જાણીને ઘરે પહોચ્યાં. જાતને સંભાળવી મુશ્કેલ હતી. પ્લાસ્ટિકનું મીણીયું આમ વારેવારે ખરીદવું પોસાય નહિ.. વળી સામાન પણ તારાજ થયો જ હતો ને.. 

vssm દ્વારા આ પરિવારોને તત્કાલ રાહત સામગ્રી આપવામાં આવી.. તેમના વ્યવસાયને બહુ નુકશાન થયું નથી એટલે આશા છે કે તેઓ ઝટ બેઠા થઇ જશે.. પણ પ્રશ્ન છે આવું ક્યાં સુધી ચાલવવાનો. દર થોડા વખતે આવીજ રીતે બધું તારાજ થઇ જાય છે અને ફરી પોતાની જાત સંભાળી બધું સમેટવામાં પાછા લાગી જવાનું પણ હવે આ લોકો થાક્યા છે. સદીઓથી એમની પેઢીઓ આ યાતના વેઠીને જ જતી રહી અને હવે એમનો વારો!!

વિચરતા અને વિમુક્ત પરિવારો જે અમાવીય સ્થિતિમાં રહે છે એ સ્થિતિમાં દર વર્ષે આવી કોઈને કોઈ આફતો એમના માથે ત્રાટકતી જ રહે છે. આવામાં સરકાર એમને સન્માન સાથે રહેણાંક અર્થે સારી જગ્યા આપે એ જરૂરી છે.  

આ પરિવારોને vssm દ્વારા રાહત સામગ્રી આપવામાં આવી તે જોઈ શકાય છે.



Vansfoda Harubhai from Korda village receiving 
the relief kit from VSSM

Vansfoda Dahiben from Korda village receiving 
the relief kit from VSSM

No comments:

Post a Comment