Vansfoda families from Boratvada village
receiving the relief kit from VSSM
|
The Vansfoda families living on the banks of a lake in Boratwada village of Patan’s Harij block lost almost althea belonging in the recent floods of northern Gujarat. The rains made the lake overflow, the families were left with no time to salvage their belongings. The wind gush have blown away their roofs. They took shelter in the nearby temple. Five days later when the waters receded they went back to see if there was anything left at the place their homes were!! Nothing!! All their belongings had been washed away.
VSSM’s Mohanbhai brought the condition of these families to the notice of the TDO. “We had not asked them to stay on the banks of a lake. How can we help anyone who has invited trouble!!” was the reply Mohanbhai received from teh TDO. The families had no food to eat. Administration was distributing cash dole but refused to pay Rs. 60 to these families.
VSSM was quick in responding to the calamity . The relief kits that included food and tarpaulin soon reached these families. The families had left Boratwada and found shelter at Sarvaal village. There too they were robbed of their relief material. Currently they are staying at Kureja village on Patan road.
Calamity or no calamity the challenges for the nomadic families continue to remain the same.
In the picture the relief material provided by VSSM and the scene after the floods….
vssm દ્વારા પાટણના બોરતવાડા ગામમાં રહેતાં વાંસફોડા પરિવારોને રાહત કીટ આપવામાં આવી
પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામમાં તળાવના કિનારે વાંસફોડા પરિવારો રહે. તાજેતરમાં આવેલા વરસાદના પાણીએ તળાવની પાળ તોડી નાખી. વરસાદની સાથે સાથે પવન પણ ખુબ ફૂંકાયો. જે એમના છાપરાના મીણીયાને ઉડાળીને લઇ ગયો. પાણી એ રીતે વધ્યું કે સામાન પણ ના લઈ શક્યા. પાણીથી બચવા ગામના રામજી મંદિરમાં આશરો લીધો. પાંચેક દિવસ રોકાયા. સામાન તો બચ્યો નહોતો એટલે રહેતાં હતાં એ સ્થળે જવાનો મોહ નહોતો.. પાણી ઓસર્યું પછી બચેલો સમાન લેવાના આશયથી ગયા પણ નિરાશ થઈને પાછા આવ્યાં.
vssm ના કાર્યકર મોહનભાઈ આ પરિવારોને મદદરૂપ થવા માટેની રજૂઆત લઈને તાલુકા વિકાસ અધિકારી પાસે ગયા. તો સાહેબે કહ્યું, ‘તળાવના કિનારે રહેવાનું તો અમે નહોતું કહ્યું, કોઈ જાતે ખાડામાં પડે તો એમાં અમે શુ કરીએ’ આ પરિવારો પાસે ખાવાનું નહોતું. ગામમાં કેશડોલનું વિતરણ થઇ રહ્યું હતું પણ આ પરિવારોને રૂ.૬૦ આપવામાં ના આવ્યાં.
after the floods |
વિચરતા પરિવારો કેવી વિટંબણા વેઠે છે સ્થાઈ સરનામું અને પાકું ઘર મળે તો આ દુર્દશાનો અંત આવે.. હા રોજગારનો પ્રશ્ન તો સૌથી વહારે વિકટ છે પણ vssm સદાય એમની પડખે છે..
આ પરિવારોને vssm દ્વારા જે સામાન આપવામાં આવ્યો એ જોઈ શકાય છે..
વરસાદમાં વાંસફોડા પરિવારોનું સર્વસ્વ તણાઈ ગયેલું જોઈ શકાય છે
Vansfoda Jujabhai from Boratvada village receiving the relief kit from VSSM |
Vansfoda Rameshbhai from Boratvada village receiving the relief kit from VSSM |
No comments:
Post a Comment