Thursday, 20 August 2015

Relief kits for Vansfoda families of Patan’s Nana village...

Vansfoda families from Nana village 
receiving the relief kit from VSSM
Three Vansfoda families stayed on the bank of a lake in the village called Nana in Harij block of Patan. The floods in the region were unprecedented and  swept away whatever little they owned. The gushing winds and water took along all their belongings. The immediate need was for grains and tarpaulin which were supplied on immediate basis through VSSM’s relief operations.

Vansfoda Ramjibhai from Nana village 
receiving the relief kit from VSSM
VSSM has been trying to get residential plots allocated to these families in Nana village but the villagers are opposing their premarital settlement in the village. Hence these families and many nomadic families are required to stay away from the village,  on banks of a lake or wastelands where their is this permanent threat to the lives. The solution to such continued apathy is nothing but ensuring a dignified existence of such families!!


vssm દ્વારા પાટણ જીલ્લાના નાણાગામમાં રહેતાં વાંસફોડા પરિવારોને રાહત સામગ્રી આપવામાં આવી.

Vansfoda Bhurabhai from Nana village 
receiving the relief kit from VSSM
Vansfoda Khemabhai from Nana village 
receiving the relief kit from VSSM
પાટણ જીલ્લાના હારીજતાલુકાના નાણા ગામમાં ત્રણ વાંસફોડા પરિવારો ગામના તળાવના કિનારે રહે. વર્ષ ૨૦૧૫માં આવેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડેલા પાણીથી તળાવના કિનારે રહેતાં આ પરિવારોનું બધું જ તણાઈ ગયું. આ પરિવારોને તત્કાલ અનાજ અને તાડપત્રીની જરૂરિયાત હતી. જે vssm દ્વારા આપવામાં આવી. 
આ પરિવારોને કાયમી વસવાટ માટે નાણા ગામમાં જ રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે ગામના લોકો આ પરિવારોના વસવાટ સામે વિરોધ કરી રહ્યા છે. એટલે જ ગામથી દુર આ રીતે તળાવની પાળે રહેવું પડે છે જ્યાં જીવનું જોખમ પણ છે.. 

વિચરતા પરિવારોની વસાહતોમાં જઈએ વધુને વધુ પરિવારોને મળતા જઈએ ત્યારે હમેશા થાય છે ક્યાં સુધી આ બધા પરિવારો આવી અમાનવીય સ્થિતિમાં જીવ્યા કરશે... આ પરિવારોને પણ તેમના હક અધિકાર ઝટ મળે એવું કામ ક્યારે થશે?




No comments:

Post a Comment