Raval Moniben from Benap village recieving the reliefkit from VSSM |
Raval Bhavanbhai from Benap village recieving the reliefkit from VSSM |
The Benap village in Banaskantha’s Vav block has a temporary settlement of Raval and Vansfoda (Vaas-Vadee) families. The unprecedented floods both due to rains and flowing water from Rajasthan swept away the homes and belongings of these families. The bamboo baskets prepared by the Vaas-Vadee families rotted in water, their raw material was all rendered useless. For five days the families survived on the food packets dropped from air by the Airforce that had been called to carry rescue and relief operations. The families had taken refuge in the village government school. Still the feeling that they were better off compared to others who need to be evacuated in boats by the teams of NDRF prevailed amongst these families.
Once the communications were restored requests for food and grains started pouring in. It was difficult to survive on just biscuits and snacks. The VSSM kits consisting of food grains, tarpaulins, blankets, kitchen vessels etc reached these families.
We are grateful to our well-wishers for the prompt response to our call. The VSSM team is committed to all they can to rehabilitate these families who have lost all they had in the worst ever natural calamity the region has faced.
Vansvadi and Raval families from Benap village receiving relief kits. |
વાંસફોડા પરિવારોના આજીવાકાના સ્ત્રોત ફરીથી ઊભા થાય તે માટે VSSM મદદરૂપ થશે.
બનાસકાંઠાના વાવ તાલુકાનાં બેણપમાં વાંસફોડા (વાંસવાદી) અને રાવળ પરિવારો વસવાટ કરે. તા. ૨૮મી જુલાઈના રોજ ભારે વરસાદ અને વાવાઝોડાએ પ્રકોપ વરસાવ્યો. તો રાજસ્થાન તરફથી આવેલ ઘસમસતા પાણીમાં ઝૂંપડા તણાઈ ગયા. વાંસવાદીઓએ તૈયાર કરેલ સૂંડલા, ટોપલી, ટોપલા પલળીને ખરાબ થઇ ગયા. લણણીની સિઝનમાં સુડલા, ટોપલાની જરૂર પડે અને એ માટે વાંસફોડા પરિવારો વાંસ લઇ આવેલા. આમ તો એમનું કામ જ વાંસમાંથી સુડલા ટોપલા બનાવવાનું પણ પુરના પાણીમાં વાંસમાંથી બનાવેલો સામાન પલળી ગયો અને કાળો થઇ ગયો. હવે આ સામાન કોઈ ખરીદવાનું નથી.
વસાહતમાં એવું પાણી આવ્યું કે જીવ લઈને ગામની પ્રાથમિક શાળામાં સૌને નાસવું પડ્યું. પાંચ દિવસ વાયુસેનાનાં હેલીકોપ્ટરમાંથી નંખાતા ફૂડ પેકેટ પર સૌએ ભૂખ ભાંગી. પણ રોટલા ક્યાંથી મળે ? આમ ઘણું પાણી પણ પીવા લાયક પાણી ક્યાં? NDRFની ટીમોની હોડીઓ દ્વારા ગામલોકોને ભયજનક સ્થળેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. એક આશ્વાસન હતું ભલે પ્રા.શાળામાં છીએ પણ આપણને તો હોડીની જરૂર નથી પડીને...
પુરના પાણી ઓસર્યા પછી વસાહતમાં ગયા ત્યારે જે જોયું એ જોઇને આંખો ભરાઈ આવી. હતું એટલું બધું તણાઈ ગયું – ખરાબ થઇ ગયું. ખાવા માટે ધાન પણ નહિ. સરકાર દ્વારા બીસ્કીટ અને ચવાણું મળ્યા કરે પણ રોજ બિસ્કીટ થોડા ભાવે? અનાજ આપો એવી વિનવણી. VSSM દ્વારા આ પરિવારોને ૨૦ દિવસ ચાલે એટલું રાશન અને તંબુ બાંધવા મીણીયું આપ્યું. વાસણ અને ધાબળા પણ આપ્યા. કુદરતના કારમા ઘામાંથી આ પરિવારોને ઝટ બેઠાં કરવા VSSMનાં સનિષ્ઠ કાર્યકરો પ્રતિબધ્ધ થયા છે. જેનો આનંદ છે.
પૂરના પાણીમાં એમના વ્યવસાયને જે નુકશાન થયું છે એમાંથી એમને બેઠા કરવાના છે. તા.૨૪ ઓગસ્ટના રોજ આ વિસ્તારના તમામ પરિવારો સાથે ફરી બેઠા થવા શુ કરવું એ અંગે બેઠક થઇ. કુદરતની આ થપાટ કારમી છે પણ મહેનતથી બધું પાછું મળશે એવો એમને વિશ્વાસ છે. vssm આ પરિવારોને બેઠા કરવા વગર વ્યાજથી લોન આપશે અને એમણે ફરી કમાતા કરશે.. vssm સાથે સંકળાયેલા આદરણીય શ્રી નીમેશભાઈ સુમતિ અને આદરણીય શ્રી રમેશભાઈ કાચોલિયા આ કામમાં મદદરૂપ થયા છે જેમના અમે આભારી છીએ.
Vasvadi Harubhai from Benap village recieving the reliefkit from VSSM |
Raval Pababhai from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Jagdishbhai from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Khanabhai from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Ramiben from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Hiraben from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Ukabhai from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Ramjibhai from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Nagjibhai from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Lilaben from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Dadambhai from Benap village recieving the reliefkit from VSSM |
Vasvadi Baldevbhai from Benap village recieving the reliefkit from VSSM |
Raval Bhalabhai from Benap village recieving the reliefkit from VSSM |
Raval Bhupatbhai from Benap village recieving the reliefkit from VSSM |
Raval Pavanben from Benap village recieving the reliefkit from VSSM |