Tuesday, 1 September 2015

VSSM rushes relief material to nomadic families of Pavdasan village, plans rehabilitation measures for the communities….

Gavariya families from Pavdasan village
recieving the relief kit from VSSM
The nomadic families belonging to Gwariya and Devipujak communities have a settlement in the village of Pavdasan in Banaskantha’s Tharad. The settlement is situated at a distance from the village some houses were on a bit higher grounds while some on the plains. The families were in deep sleep, in the middle of the night gushing flood waters submerged their cots when they came to know of the floods.  

The Gwariya earn their living by selling imitation jewellery and cosmetics while Devipujak families make stoves etc. from tin cans. The economic conditions of these families is very week but they had made home of bricks and wood. Their homes were flooded with 6-7 feet water. The houses developed cracks. All the material and goods they had stored for selling was rendered useless. With ongoing festivals and major festivals approaching  the material stored was quite substantial. The loss has been immense.

As a result of the cracks that have developed in the building, staying in them is also impossible because there are chances of the structures collapsing. The families have requested support from VSSM to enable them restore their lives. As an immediate response VSSM reached these families with food grains, vessels, tarpaulins. The families are now staying under these tarpaulins. VSSM has also charted out a rehabilitation plan for these families to help them begin earning.  VSSM will be providing them with interest free loans.

We are grateful to all of you who have stood by us in rushing the relief aid to these families.

vssm દ્વારા પાવડાસણગામમાં રહેતાં વિચરતા પરિવારોને તત્કાલ રાહત કીટ આપવામાં આવી હવે તેમનાં વ્યવસાયને ફરી બેઠા કરવા લોન આપવાનું પણ vssm દ્વારા આયોજન થયું.

બનાસકાંઠાના થરાદતાલુકાના પાવડાસણગામમાં ગવારીયા અને દેવીપૂજક પરિવારો વસવાટ કરે. ગવારીયા બંગડી- બોરિયા વેચે અને દેવીપૂજક પતરામાંથી ચુલા, ડબ્બાના ઢાંકણ બનાવે. મૂળ ગામથી દુર કેટલાક પરિવારો ટેકરા પર તો કેટલાક નીચાણવાળા ભાગમાં રહે. તાજેતરમાં બનાસકાંઠામાં આવેલા પુરા વખતે રાતે વાળું કરીને આ પરિવારો સુતા હતાં ત્યાં ખાટલા નીચે પાણી આવ્યાં ત્યારે ખબર પડી કે પુર આવ્યું છે. 
આર્થિક સ્થિતિ નાજુક પણ મહેનત કરીને ઇંટોના કાચા ઘર આ પરિવારોએ બનાવ્યાં હતાં. જેમાં પુરના પાણી લગભગ ૬ થી ૭ ફૂટ જેટલાં ભરાયા. મકાનોમાં તિરાડ પડી ગઈ. પુરના પાણી ઓસર્યા પણ ધંધા માટેનો સામાન પલળીને ખરાબ થઇ ગયો. દશામાંના વ્રત હોવાના કારણે કટલરીનો ઘણો સામાન ગવારીયા પરિવારોએ ખરીદી રાખેલો. જે પાણીમાં પલળી ગયો. જયારે દેવીપૂજક પરિવારો તો લોખંડમાંથી બનાવેલી ચીજો ઘરની બહાર જ મુકતા એમાં રાતના પાણી આવ્યું જેમાં એમનો ઘણો સામાન તણાઈ ગયો. ખુબ નુકશાન થયું. 
મકાનમાં તિરાડ પડી ગઈ હોવાથી મકાન ગમે ત્યારે તૂટીને નીચે પડી જાય એમ હોવાથી કોઈ મકાનમાં રહેવા ના જાય vssm પાસે અ પરિવારોએ ફરી બેઠા થવા માટે મદદ માંગી. આપણે તત્કાલ અનાજ, વાસણ અને તાડપત્રી આપી. તાડપત્રી મળતા એમણે તત્કાલ છાપરાં બનાવી દીધા અને એમાં રહેવાનું શરુ કર્યું. પણ તત્કાલ મદદની સાથે સાથે એમના વ્યવસાયને થયેલા નુકશાન માટે એમને વગર વ્યાજે લોન આપવાનું પણ જરૂરી હતું. vssm દ્વારા એનું પણ  આયોજન થયું.. 
Gavariya Paruben from Pavdasan village
recieving the reliefkit from VSSM
વિચરતા પરિવારોને જરૂરી મદદ પહોચાડવામાં નિમિત બનનાર સૌનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ. 


Gavariya Aasubhai from Pavdasan village
recieving the reliefkit from VSSM

Rajubhai Devipujak  from Pavdasan village
recieving the reliefkit from VSSM

Gavariya Gordhanji from Pavdasan village
recieving the reliefkit from VSSM

Gavariya Sagrambhai from Pavdasan village
recieving the reliefkit from VSSM

Gavariya Rameshbhaii from Pavdasan village
recieving the reliefkit from VSSM

Gavariya Mobataji from Pavdasan village
recieving the reliefkit from VSSM

Gavariya Rajubhai from Pavdasan village
recieving the reliefkit from VSSM

Gavariya Rameshbhai from Pavdasan village
recieving the reliefkit from VSSM

Gavariya Kalabhai from Pavdasan village
recieving the reliefkit from VSSM

Gavariya Maliben from Pavdasan village
recieving the reliefkit from VSSM
Gavariya Rupaben from Pavdasan village
recieving the reliefkit from VSSM

Gavariya Hadmatbhai from Pavdasan village
recieving the reliefkit from VSSM


Gavariya Shravanbhai from Pavdasan village
recieving the reliefkit from VSSM

Devipujak Hirabhai from Pavdasan village
recieving the reliefkit from VSSM

No comments:

Post a Comment