Sunday, 6 September 2015

The relief kits by VSSM reach nomadic families of Khoda village...

Jogi Pachanji from Khoda village
recieving the reliefkit from VSSM
It had never rained the way it did in July this year in parts of northern Gujarat. Heavy rains, floods, storm are natural occurrences that the inhabitants of this part of Gujarat haven’t experienced. So when it rained like never before in Banaskantha the nomadic communities of Nat and Vansfoda staying on the outskirts of Khoda village just did not know how to react. Khoda is the last village of Banaskantha’s Tharad block.

The families salvaged the maximum they could and rushed on the terrace of the village school. For the next four days they remained their surviving on the food packets dropped by the helicopters. Once the waters receded they reached the place their makeshift homes made of hay and boughs where, just to find there were no signs of their structures. Everything was swept away.  So what do they do now???

VSSM has worked with this families, has been instrumental in getting their Voter ID cards and Ration cards sanctioned. All this admit severe resistance from the villagers. They called up Shardaben requesting her to send some food.  When Shardaben set out with ration to aid these families all roads leading to Khoda were closed. She could only reach them on the 7 day after the floods. By now relief kits containing tarpaulins, vessels had reached Shardaben. Life will gradually get back to normal. 

The families are heartbroken with the loss they have suffered but are glad that the water levels in the region had gone up and there is water irrigation now...

Jogi Dudhabhai from Khoda village
recieving the reliefkit from VSSM
vssm દ્વારા ખોડાગામમાં રહેતાં વિચરતા પરિવારોને રાહત કીટ આપવામાં આવી.

બનાસકાંઠાના થરાદતાલુકાનું છેલ્લું ગામ ખોડા. નટ અને વાંસફોડા પરિવારો ગામથી દુર સીમમાં રહે.. ૨૦૧૫માં આવેલા મુશળધાર વરસાદે આ વિસ્તારમાં પુરની સ્થિતિ સર્જિ. પાણી એવું ધસમસતું આવ્યું કે, પ્રથમ તો શુ કરવું એની સમજ પણ આ પરિવારોને ના પડી. આમ તો એમની આંખોએ જોયેલું આ પહેલું પુર હતું.. એ જ્યાં રહે છે ત્યાં આવો મુશળધાર વરસાદ તો ક્યારેય પડ્યો નહોતો.. 
શક્ય એટલો સામાન લઈને ગામની નિશાળના ધાબા પર આ પરિવારો પહોચી ગયા. ચાર દિવસ બિસ્કીટ અને ચવાણા પણ પસાર કર્યા. પુરના પાણી ઓસર્યા એટલે વસાહતના સ્થળે  પહોચ્યા. ઘાસના છાપરામાં રહેતાં આ પરિવારોના ઘાસના છાપરાં તણાઈ ગયા હતાં. માથે હાથ દઈને બેઠેલા આં પરિવારોને શરૂઆત ક્યાંથી કરવી એ પણ પ્રશ્ન હતો.
vssm આ પરિવારો સાથે કામ કરે. ગામના વિરોધની વચ્ચે આં પરિવારોને મતદારકાર્ડ અને રેશનકાર્ડ અપાવવામાં vssm નિમિત બન્યું છે. ત્યારે આવી દુ:ખદ ઘડીએ vssm એમને યાદ આવે એ સ્વાભાવિક છે. vssmના કાર્યકર શારદાબેન સાથે આ પરિવારોએ વાત કરી અને આનાજ આપવા વિનંતી કરી. શારદાબેન આ પરિવારો માટે અનાજ લઈને ખોડા જવા નીકળ્યા પણ રસ્તા બંધ. પુર આવ્યાના ૭માં દિવસે આ પરિવારો પાસે પહોચી શકાયું. અનાજ સાથે સાથે તંબુ અને થોડી ઘરવખરી vssm દ્વારા આપવામાં આવી.. ધીમે ધીમે જીવન પહેલાંની જેમ પાછું ગોઠવાશે. આ પરિવારોને બધું તણાઈ ગયાનો રંજ તો છે પણ સાથે સાથે ખુબ વરસાદ આવ્યો, ગામની જમીનના પાણીના તળ ઊંચા આવ્યા છે એનો આનંદ પણ છે. 
Jogi Kuvrabhai from Khoda village
recieving the reliefkit from VSSM


Nat Vijeshbhai from Khoda village
recieving the reliefkit from VSSM

Vasvadi Kasumbiben from Khoda village
recieving the reliefkit from VSSM

Jogi Bhikhabhai from Khoda village
recieving the reliefkit from VSSM

Jogi Rameshbhai from Khoda village
recieving the reliefkit from VSSM

Nat Talvatben from Khoda village
recieving the reliefkit from VSSM

Nat Savitaben from Khoda village
recieving the reliefkit from VSSM

Nat Vikrambhai from Khoda village
recieving the reliefkit from VSSM

Nat Arvindbhai from Khoda village
recieving the reliefkit from VSSM

Jogi Kantibhai from Khoda village
recieving the reliefkit from VSSM

No comments:

Post a Comment