|
Vasvadi Chunabhai from Khangarpur village
recieving the reliefkit from VSSM |
In the villages of Khangarpur and Bhoradu of Banaskantha’s Tharad
Vansvadee families stay on the banks of the village lake. The situation that followed the consistent rains and brought flooding waters flooded the lake. The water swept way the ones and belongings of these families. It also swept away the livelihoods of these families. The bamboo and cane purchased to make baskets, the goats the had were all swept away in the floods. Takhuben of Bhoradu say, “we have lost everything.”
VSSM provided the food grains, tarpaulins, vessels as immediate relief. VSSM is also committed to help these families rebuild their
livelihoods and spring back to their normal lives. The natural calamities of such gravity has an enormous impact on the lives of such communities who survive on the margins. They don’t own much to lose but all they own is enough to help them survive on daily basis…..imagine losing that thread to survival….
ભોરડુંગામમાં રહેતાં વિચરતા પરિવારોને રાહત કીટ આપવામાં આવી.
|
Vasvadi Pelajbhai from Bhordu village
recieving the reliefkit from VSSM |
|
Vasvadi Ramabhai from Bhordu village
recieving the reliefkit from VSSM |
બનાસકાંઠાના થરાદ તાલુકાના ખંગારપુર અને ભોરડુંગામમાં વાંસવાદી(વાંસફોડા) પરિવારો તળાવની પાળે રહે. ૨૮ જુલાઈના રોજ આવેલાં પૂરમાં આ પરિવારોને નુકશાન ના થયું પણ સતત વરસાદના કારણે તળાવ ભરાઈ ગયું. વળી તળાવની બહાર પુરના પાણીનું દબાણ પણ ખરું આમ તળાવની પાળ તૂટી અને આ પરિવારોનું સર્વસ્વ લુંટાઈ ગયું. વાસણ, કપડાં, ગોદળા સાથે આખું છાપરું તણાઈ ગયું.
|
Vasvadi Metiben from Bhordu village
recieving the reliefkit from VSSM |
vssm દ્વારા ખંગારપુર અને પરંપરાગત વ્યવસાય વાંસમાંથી સુંડલા ટોપલા બનાવવાનો સાથે સાથે બકરીઓ પણ પાળે અને એનું ઊન અને દૂધ વેચીને પણ થોડું ઘણું કમાય. પણ તળાવની પાળ તૂટી એમાં એમના બકરાં અને વાંસ તણાઈ ગયો. ભોરડું ગામના તખુબેન વાંસવાદી કહે છે એમ, ‘અમારું બધું જ તણાઈ ગયું.’ vssmએ આ પરિવારોને અનાજ, વાસણ અને તાડપત્રી આપી. એમના વ્યવસાયો પણ ફરી બેઠા થાય એ માટે vssm મદદ કરશે. કાળનું ચક્ર આ પરિવારોની માઠી અવદશાને વધારે માઠી કરતુ ગયું. આવામાં એમને આર્થીકની સાથે સાથે માનસિક રીતે બેઠા કરવાનું પણ કરવાનું છે.
|
Vasvadi Puriben from Bhordu village
recieving the reliefkit from VSSM |
|
Vasvadi Takhuben from Bhordu village
recieving the reliefkit from VSSM |
|
Vasvadi Bhamrabhai from Khangarpur village
recieving the reliefkit from VSSM |
|
Vasvadi Bhikhiben from Bhordu village
recieving the reliefkit from VSSM |
|
Vasvadi Bhaikhanbhai from Khangarpur village
recieving the reliefkit from VSSM |
No comments:
Post a Comment