Wednesday 2 September 2015

VSSM relief kits for the nomadic families of Denalkot.

Vadi Khemabhai from Denalkot village
recieving the reliefkit from VSSM
Denalkot village of Tharad in Banaskanta has a settlement of the nomadic Bharthari families. The settlement is on higher grounds hence the recent natural disaster did not flood the homes of these families but the high velocity winds did blew away their makeshift homes. The Denalkot village was flooded with waters from catchment areas and heavy rains.

The settlement has no drinking water. While it was raining Gangaben Bharthari went to the village to fetch some drinking water. She wasn’t expecting the water flow to be so rapid, caught unawares she was swept away the gushing flow. Three days later when the waters receded a bit search for Gangaben began. Three days later her dead body was found. But the Denalkot panchayat refused to record a Panchnama, the reason they cited was “Gangaben did not belong to our village. She and her husband were here for begging  since last three months only. The other nomadic families were witness to the fact that Gangaben died in Denalkot but who listens to the nomads?? Only if the Panchnama is registered in Denalkot will her husband receive compensation from the government.

“Had I got some money from the government I would have bought some house to stay, but nomads and luck do not go together!!!” said her husband.

VSSM gave these families  the relief kits required to to provide relief from the calamity. VSSM’s Shardaben tried her level best to  get a Panchnama recorded but Denalkot Panchayat’s attitude remained very discouraging. Waiting for the dawn when the nomadic families receive the same treatment as other individuals do!!!

vssm દ્વારા ડેનલકોટગામમાં રહેતાં વિચરતા પરિવારોને રાહત કીટ આપવામાં આવી.

બનાસકાંઠાના થરાદ તાલુકાના ડેનલકોટગામમાં ભરથરી પરિવારો રહે છે. આ પરિવારોનો વસવાટ ગામના ઊંચાળવાળા ભાગમાં ૨૮ જુલાઈના રોજ આવેલા પૂરમાં આ પરિવારોને કોઈ નુકશાન ના થયું પણ વાવાઝોડાએ એમના છાપરાં ઉડાળી દીધા. 
Vadi Okhiben from Denalkot village
recieving the reliefkit from VSSM
Vadi Vagtuben from Denalkot village
recieving the reliefkit from VSSM
Bharthari Popatji from Denalkot village
recieving the reliefkit from VSSM
પૂરનું પાણી આખા ગામમાં પ્રસરી ગયેલું. વસાહતમાં પીવા પાણી નહિ. આવામાં ગંગાબહેન ભરથરી પીવાનું પાણી ભરવા માટે ઉપર વાસમાંથી નીચાણવાળા વિસ્તારમાં આવ્યાં પણ પાણીનો પ્રવાહ ખુબ હતો એમાં ગંગાબહેન તણાઈ ગયા. પાણી ઓસર્યા પછી એમની શોધ ખોળ શરુ કરી. ત્રણ દિવસે લાશ મળી. પણ ડેનલકોટ ગામની પંચાયત એમના મૃત્યુનું પંચનામું કરવા તૈયાર નથી. પંચાયતના કહેવા પ્રમાણે, ‘ગંગાબહેન અમારા ગામના વતની નથી એટલે અમે એમનું પંચનામું ના કરીએ. ‘વિચરતી જાતિનું તો કોઈ જ ગામ નથી વળી છેલ્લા ત્રણ મહિનાથી ગંગાબહેન અને એમના પતિ આ વિસ્તારમાં ભિક્ષાવૃતિ અર્થે આવેલા અને આ અકસ્માત થયો. ડેનલકોટના બીજા ભરથરી પરિવારો ગંગાબહેનનું મૃત્યુ ડેનલકોટમાં જ થયું છે એવી સાક્ષી પૂરે પણ એમની વાતનું ગામમાં કેટલું ઉપજે? અહિયાં પંચનામું થાય તો સરકાર દ્વારા ગંગાબહેનના પતિને એક રકમ મળે. એમના પતિ કહે એમ, અગર ગંગાના મર્યાના પૈસા આવે તો ક્યાંક ખોલી લઇ લેત. પણ અમારું (વિચરતી જાતિનું) નસીબ જુઓ..’
Bharthari Babubhai from Denalkot village
recieving the reliefkit from VSSM

Bharthari Mohanji from Denalkot village
recieving the reliefkit from VSSM
આ પરિવારોને વાવાઝોડાના કારણે થયેલા નુકશાનના પહોચી વળવા vssm દ્વારા રાહતકીટ આપવામાં આવી. vssm ના કાર્યકર શારદાબહેને ગંગાબહેનનું પંચનામું મળે એ માટે ખુબ કોશિશ કરી પંચાયતનો રવૈયો આ પરિવારો માટે ખુબ નકારાત્મક. ક્યારે સમાજનું વલણ આ પરિવારો માટે હકારાત્મક થશે? ક્યારે આ પરિવારો પણ માણસ છે એમ ગણી એમને સ્વીકારવામાં આવશે.. વો સુબહ કભી તો આયેગીની રાહમાં...






Bharthari Ganpatji from Denalkot village
recieving the reliefkit from VSSM

Bharthari Lakshmanbhai from Denalkot village
recieving the reliefkit from VSSM
Vadi Jevaraji from Denalkot village
recieving the reliefkit from VSSM

Vajir Devabhai from Denalkot village
recieving the reliefkit from VSSM

Bharthari Dinabhai from Denalkot village
recieving the reliefkit from VSSM

Bharthari Valabhai from Denalkot village
recieving the reliefkit from VSSM

Bharthari Achdabhai's wife from Denalkot village
recieving the reliefkit from VSSM

Bharthari Prakashji from Denalkot village
recieving the reliefkit from VSSM

Koli Mayurbhai from Denalkot village
recieving the reliefkit from VSSM

No comments:

Post a Comment