Friday 14 August 2015

Jesda’s Vansfoda families receive Vansfoda relief kits.

Vansfoda families receiving relief kits.
VSSM started Relief Work For Vansfoda Community -  A Nomadic Community at Jesda Village.
Volunteers from Vicharta Samuday Samarthan Manch are distributing Relief Kit to the Flood affected Nomadic Community People at Jesda Village. A Humanitarian Activity with the motive to rehabilitate and giving them Basic Human Needss to survive for life is started by VSSM for heavy rain victimes of Vansfod Community people of Jesda village in Banaskantha.

The recent floods in northern Gujarat had devoted the entire region. 8 Vansfoda families stayed in the wastelands within  the the boundaries of Jesda village of Sami block in Patan. Just next to their settlement flows the the Khari river. The dry and parched Khari river got flooded and so were the boundaries of most of the villages on its banks. The waters roared in during the night and the families had to flee their settlement. The kids were hurled of the shoulders by the families who had to run to save their lives.  3-4 feet water flowed on the roads. The families took refuge in an Ashram situated in the village. After five days when the waters receded and the families visited their settlement there was nothing left  of the makeshift structure they called home. 

Vansfoda Khodabhai from Jesda village 
receiving the relief kit from VSSM
Vansfoda are skilled at bamboo basketry but, as  the bamboo have become difficult and expensive to source  they have given up their ancestral profession for selling plastic pales and tubs. These families earned their living selling plastic homeware. All their stalked goods also got swept away  with the gushing waters. 

The relief kits by VSSM has reached these families but they will be requiring our support to restore their livelihoods. 

Inspite of being hit hard by a disaster of such gravity the families were positive and upbeat. Such spirit will definitely help them return back to normalcy soon. 

vssm દ્વારા પાટણના જેસડા ગામમાં રહેતાં વાંસફોડા પરિવારોને રાહત કીટ આપવામાં આવી 

Vansfoda Jayntibhai from Jesda village 
receiving the relief kit from VSSM
પાટણ જીલ્લાના સમી તાલુકાના જેસડા ગામમાં ૮ વાંસફોડા પરિવારો રહે છે. એમનો વસવાટ ગામની પડતર જગ્યામાં અને બાજુમાંથી ખારી નદી પસાર થાય. તાજેતરમાં પાટણ અને બનાસકાંઠામાં આવેલાં પૂરના પાણી જેસડાની સીમમાં ફરી વળ્યા. રાતના અચાનક એટલું પાણી આવ્યું કે, બાળકોને ખભે બેસાડીને વસાહતને એમના એમ મુકીને જીવ લઈને ભાગવું પડ્યું. રોડ પરથી પણ ૩ થી ૪ ફૂટ પાણી જાય. ગામમાં એક આશ્રમ આવેલો છે ત્યાં આશરો લીધો. ચાર દિવસ સુધી તો વસાહતના શુ હાલ થયા છે એ જોવા પણ ના જઈ શક્યા. પાંચમાં દિવસે વસાહતમાં પહોચ્યાં. પુરના પાણી ઓસર્યા હતાં પણ વજનમાં હલકો એવો બધો જ સામાન પાણી પોતાની સાથે લઇ ગયું..

વાંસમાંથી સુડલા ટોપલા બનાવવાનું મોંઘુ પડતા તેઓ પ્લાસ્ટીકના તગારા લાવીને વેચતા જે પણ તણાઈ ગયા. માથે હાથ મુકીને રોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તાડપત્રી પણ રહી નહોતી. શું કરે? જે ભારે સમાન હતો એ પણ સતત ચાર દિવસ પાણીમાં રહેવાના કારણે બગડી ગયો..

આ પરિવારોને vssm દ્વારા અનાજ, તાડપત્રી, વાસણ આપવામાં આવ્યાં. રાહતનું કામ થઇ ગયું એમના પુન:વસનનું કામ બાકી છે. એમણે બેઠા કરવાના છે.. આ કારમો ઘા રૂપી જે ની થાપટ પડી છે એ સહન કરવાની કુદરત એમને શક્તિ આપે એ પ્રાર્થના..   

આ પરિવારોએ પણ હવે નિરાશા ખંખેરી ઝડપથી બેઠા થઈશું એવો નિર્ધાર એમને કીટ આપવા ગયા તે વખતે વ્યક્ત કર્યો.. એમની હિંમતને સલામ.

ફોટોમાં એમને કીટ આપવામાં આવી તે જોઈ શકાય છે..




Vansfoda Bhagabhai from Jesda village 
receiving the relief kit from VSSM
Vansfoda Chhaganbhai from Jesda village 
receiving the relief kit from VSSM



Vansfoda lalabhai from Jesda village 
receiving the relief kit from VSSM

Vansfoda Malabhai from Jesda village 
receiving the relief kit from VSSM

Vansfoda Ramehbhai from Jesda village 
receiving the relief kit from VSSM

Vansfoda Shankarbhai from Jesda village 
receiving the relief kit from VSSM

No comments:

Post a Comment